જય શ્રીસ્વામિનારાયણ!
આ છે - "હરિ - સ્વામિનારાયણ ગેમ"
આપણા પોતાના પ્રત્યક્ષ મંદિર - હરિમાં આપનું સ્વાગત છે. પોતાની આંગળીઓના ટેરવે પ્રભા સેવાની દિવ્યતાનો આનંદ માણો!
ચારમાંથી કોઇ એકને પોતાના હરિ તરી કે પસંદ કરો.
તમારા હરિને તમારા મનપસંદ વાઘા ધરાવો, ઘરેણા તથા ફૂલોથી શણગારો એ પણ અવનવા બેકગ્રાઉન્ડમાં!
તમારા હેતાળા હરિને શેર કરી દરેકન દર્શનનો લાભ આપો. અને ગેમ જીતવા માટેની રાજીપાની અઢળક કમાણી કરો.
પૂગ્રિત કરવા માટે માટે માટે માટે માટે માટે રાજીપો આપશે.
કોઇન્સ તમને વબુ સારા ડ્રેસિંગ વિકલ્પો આપશે. તમે ચેષ્ટા, મંગળા, આરતિ, કથા જેવી ઘણીરીતે આ કોઇન્સ કમાઈ શકો છો.
વિવિધ પ્રકારની ગેમ્સ રમીને આપણને રોમાંચ ની સાથે કોઇન્સ પણ મળશે.
નિયમિત યુઝર્સ ને મળશે સ્ક્રેચકાર્ડસ ...! જે આપણા રાજીપામાં વધારો કરશે.
અને ડેઈલીની લાઈવ ક્વિઝ તો લોકોની ઈંતેજારી અને આનંદનો પ્રોગ્રામ ચોક્કસ બનશે.
નેટના મિસયૂઝ ની સંભાવનાની માતા-પિતાની ચિંતાનું શું?
બેફિકર રહો ...! ગૂગલની ફેમિલી એપ પાસે તેનો ઉકેલ છે જ. અરે ... આ એપ યૂઝ કરવાથી આપણન સ્પેશ્યિલ બોનસ પણ મળશે.
સ્વામિનારાયણ બુક્સ, સ્વામિનારાયણ રેડિયો, વચનામૃત હોય કે પછી નિર્ણય ... તમે વિચારો એ બધું જ હરિ માં સમાવેલ છે.
હવે તો પોતાનો આધ્યાત્મિક હિસાબ પણ તમે એક જ ટચ ઉપર નોંધી શકશો.
આ બધું તો ખરું જો, પણ એથી ઘણું વધારે આ hardcore આવી રહ્યું છે ફયૂચર અપડેટમાં ...!
માટે હરિને જુઓ ... હરિ સાથે રમો ... હરિ અનુભ Restart ... અને હરિનો મહા આનંદ માણો ...!
પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામની અનુપમ પ્રેરણાથી ...
શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ-વડોદરા એવં કુંડળધામ પ્રસ્તુત
દિવ્ય ભક્તિથી ભરપૂર ... સ્વામિનારાયણ ગેમ ... હરિ ...!
Descriere:
Bine ați venit la
Hari , propriul nostru virtual
swaminarayan mandir , bucurați-vă de acest tur al divinității la vârful degetelor noastre.
➪ Alegeți una din cele patru (Ghanshyam Maharaj / Baluda Ghanshyam / Harikrushna Maharaj / Tapu Maharaj) pentru a fi Hari.
➪ Îmbrăcați-vă Hari cu combinațiile preferate de îmbrăcăminte, bijuterii și florale. Și asta pe fundalurile de elită ...
➪ Împărtășește dragostea ta lui Hari pentru ca toți să vadă ... și să câștige Rajipo pentru a câștiga jocul ...
➪ Unul ca Pu. Guruji va fi în valoare de 10 Rajipos ... !!!!
➪ Monedele vă pregătesc mai multe opțiuni de îmbrăcare ... Așa că câștigați monede vizionând Chesta, Mangla Aarti, Katha și multe altele ...
➪ O gamă largă de jocuri cum ar fi Hari Smruti, Sweet Ghanshyam, Ghanshyam Puzzle, Hari Milap ... ne dau și monede cu o emoție ...
➪ Utilizatorii obișnuiți câștigă câștigul cărții Scratch ...
➪ Zilnic Satsang Live Quiz va fi cu siguranță vorba despre oraș ...
➪ Grijile părintești ...? nu mai...!! aplicația Familie Google va fi cheia dvs. pentru părinți capabili. Vă oferim și un bonus special ...
➪ Fii
Cărți Swaminarayan, Swaminarayan Radio, Vachanamrut, swaminarayan shikshapatri, Swaminarayan Satsang Books sau Nirnay ... îl numiți și aveți totul în Hari ... !!!
➪ Urmăriți-vă pe voi în interior ... acum avem e-hisaab prea ...!
➪ Toate acestea și multe altele ... vezi, simt, jucați-o să creadă ... !!!
➪ împărtășiți hari cu prietenii și câștigați mii de monede cu câte 100/500 monede, fiecare împărțită
Hari - Jocul Swaminarayan
Ia-ți propriul Hari de la magazinul Google Play pe data de 18 mai ...
Joacă ... Împărtășește ... Bucură-te ... și trăiește Divinitatea ... Hari ... !!!!